૧/૧/૨૦૧૮ થી મોંઘવારી ભથ્થામા ૨ ટકાનો વધારો

પગાર ભથ્થાઓ

આજ રોજ ગુજરાત સરકારે પોતાના કર્મચારી ઓ માટે જાન્યુઆરી 2018 ની અસર થી ૨ ટકા મોંઘવારી વધારો જાહેર કરેલ છે જે .. માહે સપ્ટેમ્બર 2018 ના પગાર થી રોકડ મા મળશે.